There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
વધુ સારી રીતે આ કોર્ષનો લાભ લેવા અમારી એન્ડ્રોઈડ એપ ઇન્સ્ટોલ ન કરી હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી ઇન્સ્ટોલ કરી લેશો.
Language: Gujarati
Instructors: EduSafar
Why this course?
એજ્યુસફર પરિવાર તરફથી આપનું સ્વાગત છે. આ કોર્ષ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ તરફથી વિદ્યાર્થીઓને માટે ઉમદા આશયથી ફ્રી આપવામાં આવ્યો છે.
આ કોર્ષનો લાભ લેવા તમારે એક વખત લોગીન થવાનું રહેશે.
લોગીન બાબતે કોઈ મુશ્કેલી પડે તો અમારો હેલ્પલાઇન નંબર 78785 91092 પર (સવારે 8:00 થી સાંજના 6:00 દરમિયાન) કોલ કરી શકો
આ કોર્ષ ખુબજ જહેમત ઉઠાવીને શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા તૈયાર કરેલ છે. તો વધુમાં વધુ તેનો ફાયદો મેળવો અને તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને પણ આ કોર્ષની જાણ કરો.
જેતે ચેપ્ટર પર ક્લિક કરતા આવી જશે. તેના પર ક્લિક કરતા તમને વિડીયો સ્વરૂપે નિહાળી શકશો.
જો તમને આ ફ્રી કોર્ષ પસંદ પડે તો તમારા જેવા વિદ્યાર્થીઓને આ કોર્ષમાં જોઈન થવાનું કહેશો. તેઓ પણ ઘરે બેસીને અભ્યાસ કરી શકે.
નીચે આપેલ લીસ્ટ માત્ર જોવા માટે જ છે. તેના પર ક્લિક નહિ થઇ શકે. એ માટે તમારે ઉપર લાલ કલરમાં Add, કે Cuntinue કે Start બટ્ટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં જે લીસ્ટ દેખાશે તેના પર ક્લિક કરતા જેતે ટોપિક ખુલી જશે.
વધુ સારી રીતે આ કોર્ષનો લાભ લેવા અમારી એન્ડ્રોઈડ એપ ઇન્સ્ટોલ ન કરી હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી ઇન્સ્ટોલ કરી લેશો.
આશા રાખીએ કે આ કોર્ષ આપને વધુમાં વધુ ઉપયોગી થાય.
બેસ્ટ ઓફ લક
શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ
અને એજ્યુસફર પરિવાર
Ch-2 | |||
Ch.2 ત્રિકોણમિતીય પ્રતીવિધેયો Part-1 | GSEB | Kapil Dave Sir | G1420 (19:00) | |||
Ch.2 ત્રિકોણમિતીય પ્રતીવિધેયો Part-2 | GSEB | Kapil Dave Sir | G1421 (19:00) | |||
Ch.2 ત્રિકોણમિતીય પ્રતીવિધેયો Part-3 | GSEB | Kapil Dave Sir | G1586 (27:00) | |||
Ch.2 ત્રિકોણમિતીય પ્રતીવિધેયો Part-4 | GSEB | Kapil Dave Sir | G1585 (30:00) | |||
Ch.2 ત્રિકોણમિતીય પ્રતીવિધેયો Part - 5 | GSEB | Kapil Dave Sir | G1512 (24:00) | |||
Ch.2 ત્રિકોણમિતીય પ્રતીવિધેયો Part - 6 | GSEB | Kapil Dave Sir | G1681 (21:00) | |||
Ch.2 ત્રિકોણમિતીય પ્રતીવિધેયો Part-7 | GSEB | Kapil Dave Sir | G1675 (30:00) | |||
Ch-6 | |||
Ch.6 વિકલ્પ સમીકરણ ને લગતા JEE ના પ્રશ્ન | GSEB | Ft.Kapil Dave | G008 (27:00) | |||
Ch.6 Option equations ( વિકલ્પ સમીકરણો )Part 01 | Ft. Kapil Sir | G017 (26:00) | |||
Ch.6 વિકલ્પ સમીકરણો Part 02 | GSEB | Kapil Sir | G028 (26:00) | |||
Ch.6 વિકલ્પ સમીકરણો Part : 3 | GSEB | Ft. Kapil Sir | G089 (23:00) | |||
Book | |||
Std- 12 Mathematics Part - 1 -Gujarati Medium |
After successful purchase, this item would be added to your courses.You can access your courses in the following ways :