There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
વધુ સારી રીતે આ કોર્ષનો લાભ લેવા અમારી એન્ડ્રોઈડ એપ ઇન્સ્ટોલ ન કરી હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી ઇન્સ્ટોલ કરી લેશો.
4.0 (1 ratings)
Language: Gujrati
Instructors: Edusafar
Why this course?
એજ્યુસફર પરિવાર તરફથી આપનું સ્વાગત છે. આ કોર્ષ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ તરફથી વિદ્યાર્થીઓને માટે ઉમદા આશયથી ફ્રી આપવામાં આવ્યો છે.
આ કોર્ષનો લાભ લેવા તમારે એક વખત લોગીન થવાનું રહેશે.
લોગીન બાબતે કોઈ મુશ્કેલી પડે તો અમારો હેલ્પલાઇન નંબર 78785 91092 પર (સવારે 8:00 થી સાંજના 6:00 દરમિયાન) કોલ કરી શકો
આ કોર્ષ ખુબજ જહેમત ઉઠાવીને શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા તૈયાર કરેલ છે. તો વધુમાં વધુ તેનો ફાયદો મેળવો અને તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને પણ આ કોર્ષની જાણ કરો.
જેતે ચેપ્ટર પર ક્લિક કરતા આવી જશે. તેના પર ક્લિક કરતા તમને વિડીયો સ્વરૂપે નિહાળી શકશો.
જો તમને આ ફ્રી કોર્ષ પસંદ પડે તો તમારા જેવા વિદ્યાર્થીઓને આ કોર્ષમાં જોઈન થવાનું કહેશો. તેઓ પણ ઘરે બેસીને અભ્યાસ કરી શકે.
નીચે આપેલ લીસ્ટ માત્ર જોવા માટે જ છે. તેના પર ક્લિક નહિ થઇ શકે. એ માટે તમારે ઉપર લાલ કલરમાં Add, કે Cuntinue કે Start બટ્ટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં જે લીસ્ટ દેખાશે તેના પર ક્લિક કરતા જેતે ટોપિક ખુલી જશે.
વધુ સારી રીતે આ કોર્ષનો લાભ લેવા અમારી એન્ડ્રોઈડ એપ ઇન્સ્ટોલ ન કરી હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી ઇન્સ્ટોલ કરી લેશો.
આશા રાખીએ કે આ કોર્ષ આપને વધુમાં વધુ ઉપયોગી થાય.
બેસ્ટ ઓફ લક
શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ
અને એજ્યુસફર પરિવાર
Ch-1 | |||
Ch.1 Taste of India (Introduction) | LP512 (9:00) | |||
Ch-2 | |||
Unit-2 (A ship Can Walk part-1) | LP574 (12:00) | |||
Unit-2 A Ship can Walk (Activity 5 The Ship of Desert) | LP582 (8:00) | |||
Unit-2 A Ship can Walk (Activity 5 The Ship of Desert part-2) | LP591 (9:00) | |||
Ch-3 | |||
Unit 3. In future (Part-1) | LP771 (8:00) | |||
Unit-3 In Future (Part - 2) | LP777 (16:00) | |||
Unit-3 In Future (Part - 3) | LP785 (10:00) | |||
Ch-4 | |||
Unit-4 Whene do you (Her following Sentences) | LP707 (10:00) | |||
Unit-4 Whene do you (Our Helpers) | LP714 (7:00) | |||
Ch-5 | |||
Beautiful Birds (Part-1) | LP621 (10:00) | |||
Beautiful Birds (Part-2) | LP629 (7:00) | |||
Beautiful Birds (Part-3) | LP637 (7:00) | |||
Ch-6 | |||
The Market (Part-1) | LP664 (9:00) | |||
The Market (Part-2) | LP672 (7:00) | |||
Book | |||
Std-6 English Second Language Semester-1 |
After successful purchase, this item would be added to your courses.You can access your courses in the following ways :