There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
વધુ સારી રીતે આ કોર્ષનો લાભ લેવા અમારી એન્ડ્રોઈડ એપ ઇન્સ્ટોલ ન કરી હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી ઇન્સ્ટોલ કરી લેશો.
Language: Gujarati
Instructors: EduSafar
Why this course?
એજ્યુસફર પરિવાર તરફથી આપનું સ્વાગત છે. આ કોર્ષ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ તરફથી વિદ્યાર્થીઓને માટે ઉમદા આશયથી ફ્રી આપવામાં આવ્યો છે.
આ કોર્ષનો લાભ લેવા તમારે એક વખત લોગીન થવાનું રહેશે.
લોગીન બાબતે કોઈ મુશ્કેલી પડે તો અમારો હેલ્પલાઇન નંબર 78785 91092 પર (સવારે 8:00 થી સાંજના 6:00 દરમિયાન) કોલ કરી શકો
આ કોર્ષ ખુબજ જહેમત ઉઠાવીને શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા તૈયાર કરેલ છે. તો વધુમાં વધુ તેનો ફાયદો મેળવો અને તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને પણ આ કોર્ષની જાણ કરો.
જેતે ચેપ્ટર પર ક્લિક કરતા આવી જશે. તેના પર ક્લિક કરતા તમને વિડીયો સ્વરૂપે નિહાળી શકશો.
જો તમને આ ફ્રી કોર્ષ પસંદ પડે તો તમારા જેવા વિદ્યાર્થીઓને આ કોર્ષમાં જોઈન થવાનું કહેશો. તેઓ પણ ઘરે બેસીને અભ્યાસ કરી શકે.
નીચે આપેલ લીસ્ટ માત્ર જોવા માટે જ છે. તેના પર ક્લિક નહિ થઇ શકે. એ માટે તમારે ઉપર લાલ કલરમાં Add, કે Cuntinue કે Start બટ્ટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં જે લીસ્ટ દેખાશે તેના પર ક્લિક કરતા જેતે ટોપિક ખુલી જશે.
વધુ સારી રીતે આ કોર્ષનો લાભ લેવા અમારી એન્ડ્રોઈડ એપ ઇન્સ્ટોલ ન કરી હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી ઇન્સ્ટોલ કરી લેશો.
આશા રાખીએ કે આ કોર્ષ આપને વધુમાં વધુ ઉપયોગી થાય.
બેસ્ટ ઓફ લક
શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ
અને એજ્યુસફર પરિવાર
SEM-1 | |||
Ch-1 | |||
Ch.1 રેલવે સ્ટેશન ( ચિત્રપાઠ ) | LP144 (11:00) | |||
Ch-2 | |||
Ch.2 હિન્દમાતાને સંબોધન (પદ્ય પ્રાર્થના ગીત) | LP137 (10:00) | |||
Ch-3 | |||
Ch.3 દ્વિદલ ( ભાગ -1 ) | LP176 (8:00) | |||
Ch.3 દ્વિદલ (ભાગ -2) | LP181 (11:00) | |||
Ch-4 | |||
Ch.4 રવિશંકર મહારાજ ( ભાગ-1 ) | LP215 (18:00) | |||
Ch.4 રવિશંકર મહારાજ (ભાગ-2) | LP216 (11:00) | |||
Ch-5 | |||
કાવ્ય - 5 મહેનતની મોસમ | LP013 (12:00) | |||
Ch-6 | |||
Ch. 6 લેખણ ઝાલી નો રહી | LP020 (27:00) | |||
Ch-7 | |||
Ch 7 પગલે પગલે (શૌર્ય ગીત ) | LP047 (11:00) | |||
Ch-8 | |||
CH 8 બિરબલની યુક્તિ (ચાતુર્ય કથા) | LP055 (16:00) | |||
Ch-9 | |||
Ch.9 પાદર ભાગ - 1 | LP092 (17:00) | |||
Ch.9 પાદર (ભાગ-2) | LP100 (7:00) | |||
SEM-2 | |||
Ch-10 | |||
Ch.10 અલાલીલા વાંસળીયા ( લોકગીત ) | LP473 (10:00) | |||
Ch-11 | |||
Ch.11 એક જાદુઈ પત્ર ની વાર્તા (ભાગ -1 સમજૂતી)| LP480 (12:00) | |||
Ch.11 એક જાદુઈ પત્ર ની વાર્તા (ભાગ - 2 સમજૂતી)| LP518 (12:00) | |||
Ch-12 | |||
Ch.12 રાવણનું મિથ્યાભિમાન (ભાગ-2 ભાવાર્થ)| LP550 (9:00) | |||
Ch-13 | |||
Ch.13 સાગરકાંઠાનો પ્રવાસ(ભાગ-1 સમજૂતી)| LP558 (10:00) | |||
Ch.13 સાગરકાંઠાનો પ્રવાસ(ભાગ-2 સમજૂતી)| LP598 (10:00) | |||
Ch-14 | |||
Ch.14 સારા અક્ષર (સમજૂતી ભાગ-1)| LP606 (10:00) | |||
Ch.14 સારા અક્ષર (ભાગ - 2 સમજૂતી)| LP644 (16:00) | |||
Ch-15 | |||
Ch.15 ગુજરાત મોરી મોરી રે (ભાગ - 1)| LP650 (10:00) | |||
Ch-16 | |||
Ch.16 માતૃહૃદય (ભાગ - 1) | LP687 (12:00) | |||
Ch.16 માતૃહૃદય (ભાગ - 2) | LP693 (21:00) | |||
Ch-17 | |||
Ch.17 સુગંધ કચ્છની ....! (ભાગ-1 સમજૂતી) | LP719 (15:00) | |||
Ch.17 સુગંધ કચ્છની ....! (પત્રલેખન) | LP724 (15:00) | |||
Ch.17 સુગંધ કચ્છની ....! (સ્વાધ્યાય) | LP756 (12:00) | |||
Ch-18 | |||
Ch.18 સુભાષિત (ભાવાર્થ) | LP761 (11:00) | |||
Ch.18 સુભાષિત (અભ્યાસ સ્વાધ્યાય) | LP791 (10:00) | |||
Book | |||
Std-6 Gujarati Semester-1 | |||
Std-6 Gujarati Semester-2 |
After successful purchase, this item would be added to your courses.You can access your courses in the following ways :