There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
વધુ સારી રીતે આ કોર્ષનો લાભ લેવા અમારી એન્ડ્રોઈડ એપ ઇન્સ્ટોલ ન કરી હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી ઇન્સ્ટોલ કરી લેશો.
Language: Gujarati
Instructors: EduSafar
Why this course?
એજ્યુસફર પરિવાર તરફથી આપનું સ્વાગત છે. આ કોર્ષ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ તરફથી વિદ્યાર્થીઓને માટે ઉમદા આશયથી ફ્રી આપવામાં આવ્યો છે.
આ કોર્ષનો લાભ લેવા તમારે એક વખત લોગીન થવાનું રહેશે.
લોગીન બાબતે કોઈ મુશ્કેલી પડે તો અમારો હેલ્પલાઇન નંબર 78785 91092 પર (સવારે 8:00 થી સાંજના 6:00 દરમિયાન) કોલ કરી શકો
આ કોર્ષ ખુબજ જહેમત ઉઠાવીને શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા તૈયાર કરેલ છે. તો વધુમાં વધુ તેનો ફાયદો મેળવો અને તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને પણ આ કોર્ષની જાણ કરો.
જેતે ચેપ્ટર પર ક્લિક કરતા આવી જશે. તેના પર ક્લિક કરતા તમને વિડીયો સ્વરૂપે નિહાળી શકશો.
જો તમને આ ફ્રી કોર્ષ પસંદ પડે તો તમારા જેવા વિદ્યાર્થીઓને આ કોર્ષમાં જોઈન થવાનું કહેશો. તેઓ પણ ઘરે બેસીને અભ્યાસ કરી શકે.
નીચે આપેલ લીસ્ટ માત્ર જોવા માટે જ છે. તેના પર ક્લિક નહિ થઇ શકે. એ માટે તમારે ઉપર લાલ કલરમાં Add, કે Cuntinue કે Start બટ્ટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં જે લીસ્ટ દેખાશે તેના પર ક્લિક કરતા જેતે ટોપિક ખુલી જશે.
વધુ સારી રીતે આ કોર્ષનો લાભ લેવા અમારી એન્ડ્રોઈડ એપ ઇન્સ્ટોલ ન કરી હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી ઇન્સ્ટોલ કરી લેશો.
આશા રાખીએ કે આ કોર્ષ આપને વધુમાં વધુ ઉપયોગી થાય.
બેસ્ટ ઓફ લક
શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ
અને એજ્યુસફર પરિવાર
SEm-1 | |||
Ch-3 | |||
Ch.3 પ્રાચીન નાગરો અને ગ્રંથો( પ્રસ્તાવના ) | LP153 (12:00) | |||
Ch.3 પ્રાચીન નગરો અને ગ્રંથો (રસ્તાઓ) | LP159 (9:00) | |||
Ch.3 પ્રાચીન નગરો અને ગ્રંથો (લોથલ) | LP166 (9:00) | |||
Ch.3 પ્રાચીન નગરો અને ગ્રંથો ( હડ્ડપીય સભ્યતાનું જીવન ) | LP190 (13:00) | |||
Ch.3 પ્રાચીન નગરો અને ગ્રંથો ( ધાર્મિક જીવન અંતિમ વિધિ ) | LP196 (11:00) | |||
Ch.3 પ્રાચીન નગરો અને ગ્રંથો ( આપણા પ્રાચીન ગ્રંથો ) | LP203 (12:00) | |||
Ch-4 | |||
Ch.4 ભારતની પ્રારંભીક રાજ્ય વ્યવસ્થા ( પ્રસ્તાવના )| LP222 (10:00) | |||
Ch.4 ભારતની પ્રારંભીક રાજ્ય વ્યવસ્થા ( ગણ રાજ્ય )| LP229 (12:00) | |||
Ch.4 ભારતની પ્રારંભીક રાજ્ય વ્યવસ્થા(ગણરાજ્ય સમયનું સમાજ અને આર્થિક જીવન)|LP234 (8:00) | |||
Ch-5 | |||
Ch.5 શાંતિની શોધમાં બુધ્ધ અને મહાવીર (ગૌતમબુધ્ધ પરિચય) | LP454 (10:00) | |||
Ch.5 શાંતિની શોધમાં બુધ્ધ અને મહાવીર (ઉપદેશ) | LP462 (9:00) | |||
Ch.5 શાંતિની શોધમાં બુધ્ધ અને મહાવીર (બુદ્ધ એક મહાન સુધારક) | LP490 (8:00) | |||
Ch.5 શાંતિની શોધમાં બુધ્ધ અને મહાવીર (મહાવીર સ્વામી) | LP497 (7:00) | |||
Ch.5 શાંતિની શોધમાં બુધ્ધ અને મહાવીર (ગૃહત્યાગ સાધના) | LP504 (10:00) | |||
Ch-6 | |||
Ch.6 મોર્યયુગઃ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક(પ્રસ્તાવના) | LP525 (8:00) | |||
Ch.6 મોર્યયુગઃ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક(રાજ્ય વિસ્તાર ) | LP530 (7:00) | |||
Ch.6 મોર્યયુગઃ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક(બિંદુસારઅને સમ્રાટ અશોક) | LP536 (9:00) | |||
Ch.6મોર્યયુગઃચંદ્રગુપ્તઅનેસમ્રાટઅશોક(કલિંગનુંયુધ્ધઅને અશોકનુંહૃદયપરિવર્તન)LP568 (11:00) | |||
Ch.6 મોર્યયુગઃચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક (ધર્મ પ્રચારક તરીકે અશોક) | LP576 (12:00) | |||
Ch.6 મોર્યયુગઃચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક (મોર્યોયુગ નું વહીવટી તંત્ર)|LP584 (9:00) | |||
Ch-7 | |||
Ch.7 ગુપ્તયુગ અને અન્ય શાસકો (ચંદ્રગુપ્ત પહેલો) | LP803 (10:00) | |||
Ch-9 | |||
Ch.9 આપણું ઘર પૃથ્વી | LP005 (16:00) | |||
Ch 9 આપણું ઘર પૃથ્વી (પૃથ્વી નું સ્થાન અને આકાર) | LP064 (16:00) | |||
Ch 9 આપણું ઘર પૃથ્વી (અક્ષાંસ- રેખાંશ) | LP075 (9:00) | |||
Ch 9 આપણું ઘર પૃથ્વી (આંતરાષ્ટ્રીય દિનાંતર રેખા ) | LP080 (10:00) | |||
Ch.9 આપણું ઘર પૃથ્વી (ગ્રહણ) | LP124 (13:00) | |||
Ch.9 આપણું ઘર પૃથ્વી (ઋતુઓ) | LP108 (13:00) | |||
Ch.9 આપણું ઘર પૃથ્વી ( પૃથ્વીની ગતિના પ્રકાર ) | LP116 (17:00) | |||
Ch-10 | |||
Ch.10 પૃથ્વીના આવરણો (પ્રસ્તાવના) LP292 (12:00) | |||
Ch.10 પૃથ્વીના આવરણો (જલાવરણ) LP306 (9:00) | |||
Ch.10 પૃથ્વીના આવરણ (વાતાવરણ) LP313 (14:00) | |||
Ch.10 પૃથ્વીના આવરણો (જીવાવરણ) LP320 (12:00) | |||
Ch-11 | |||
Ch.11 ભૂમિ સ્વરૂપો (ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર) | LP615 (14:00) | |||
Ch.11 ભૂમિ સ્વરૂપો (જવાળામુખી પર્વત) | LP623 (12:00) | |||
Ch.11 ભૂમિ સ્વરૂપો (ઉચ્ચપ્રદેશ) | LP631 (9:00) | |||
Ch.11 ભૂમિ સ્વરૂપો (મેદાનોનું વર્ગીકરણ) | LP658 (10:00) | |||
Ch.11 ભૂમિ સ્વરૂપો (મેદાનોનું મહત્વ) | LP666 (10:00) | |||
Ch-14 | |||
Ch.14 વિવધતામાં એકતા ( વિવધતાની સમજ ) | LP253 (8:00) | |||
Ch.14 વિવધતામાં એકતા ( વિવધતામાં સમાનતા અને પ્રયાસો ) | LP260 (8:00) | |||
Ch-15 | |||
Ch.15 સરકાર (આપણો દેશ : આપણી સરકાર) | LP266 (7:00) | |||
Ch.15 સરકાર ( સરકારના પ્રકાર ) | LP279 (11:00) | |||
Ch.15 સરકાર (લોકશાહી મૂલ્યો) | LP286 (8:00) | |||
Ch-16 | |||
Ch.16 સ્થાનિક સરકાર (પંચાયતીરાજ) | LP674 (8:00) | |||
Ch.16 સ્થાનિક સરકાર ભાગ 2 (ગ્રામીણ પ્રશાશન) | LP699 (9:00) | |||
Ch.16 સ્થાનિક સરકાર ભાગ 3 (ગ્રામ સભા) | LP705 (8:00) | |||
Ch.16 સ્થાનિક સરકાર ભાગ 3 (તાલુકા પંચાયત) | LP713 (6:00) | |||
Ch.16 સ્થાનિક સરકાર ભાગ 5 (જિલ્લા પંચાયત ) | LP731 (8:00) | |||
Ch.16 સ્થાનિક સરકાર ભાગ 6 (સામાજિક ન્યાય સમિતિ ) | LP737 (9:00) | |||
Ch.16 સ્થાનિક સરકાર ભાગ 7 (મહાનગર પાલિકા ) | LP744 (8:00) | |||
Ch.16 સ્થાનિક સરકાર ભાગ 7 (ક્લેક્ટર) | LP779 (12:00) | |||
Book | |||
Std-6 Social Science -Gujarati Medium |
After successful purchase, this item would be added to your courses.You can access your courses in the following ways :