STD-9 Gujarati

વધુ સારી રીતે આ કોર્ષનો લાભ લેવા અમારી એન્ડ્રોઈડ એપ ઇન્સ્ટોલ ન કરી હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી ઇન્સ્ટોલ કરી લેશો.

ક્લિક હિયર

starstarstarstar_borderstar_border 3.0 (2 ratings)

Language: Gujarati

Instructors: EduSafar

Validity Period: 365 days

 

Why this course?

Description

એજ્યુસફર પરિવાર તરફથી આપનું સ્વાગત છે. આ કોર્ષ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ તરફથી વિદ્યાર્થીઓને માટે ઉમદા આશયથી ફ્રી આપવામાં આવ્યો છે. 

આ કોર્ષનો લાભ લેવા તમારે એક વખત લોગીન થવાનું રહેશે.

લોગીન બાબતે કોઈ મુશ્કેલી પડે તો અમારો હેલ્પલાઇન નંબર 78785 91092 પર (સવારે 8:00 થી સાંજના 6:00 દરમિયાન) કોલ કરી શકો

આ કોર્ષ ખુબજ જહેમત ઉઠાવીને શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા તૈયાર કરેલ છે. તો વધુમાં વધુ તેનો ફાયદો મેળવો અને તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને પણ આ કોર્ષની જાણ કરો.

જેતે  ચેપ્ટર પર ક્લિક કરતા આવી જશે. તેના પર ક્લિક કરતા તમને વિડીયો સ્વરૂપે નિહાળી શકશો.

જો તમને આ ફ્રી કોર્ષ પસંદ પડે તો તમારા જેવા વિદ્યાર્થીઓને આ કોર્ષમાં જોઈન થવાનું કહેશો. તેઓ પણ ઘરે બેસીને અભ્યાસ કરી શકે.

નીચે આપેલ લીસ્ટ માત્ર જોવા માટે જ છે. તેના પર ક્લિક નહિ થઇ શકે. એ માટે તમારે ઉપર લાલ કલરમાં Add, કે Cuntinue કે Start બટ્ટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં જે લીસ્ટ દેખાશે તેના પર ક્લિક કરતા જેતે ટોપિક ખુલી જશે.

વધુ સારી રીતે આ કોર્ષનો લાભ લેવા અમારી એન્ડ્રોઈડ એપ ઇન્સ્ટોલ ન કરી હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી ઇન્સ્ટોલ કરી લેશો.

ક્લિક હિયર

આશા રાખીએ કે આ કોર્ષ આપને વધુમાં વધુ ઉપયોગી થાય.

બેસ્ટ ઓફ લક

શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ

અને એજ્યુસફર પરિવાર

Course Curriculum

ch-1
કાવ્ય.1 સાંજ સમે શામળિયો | GSEB | Ft.Maradiya Sir | G233 (28:00)
Ch.1 સાંજ સમે શામળિયો | Learn At Home | ft. J.K.Dodiya Sir | LS040 (26:00)
Ch-2
Ch.2 ચોરી અને પ્રિયશ્ચિત (પાઠ સમજૂતી) Learn At Home | ft.Dodiya Sir | LS058 (38:00)
Ch.2 ચોરી અને પ્રાયશ્ચિત | GSEB | Ft.Dodiya Sir | G244 (21:00)
Ch-3
Ch.3 પછે શામળિયોજી બોલિયા | GSEB | Ft.Dodiya Sir | G364 (25:00)
Ch.3 પછે શામળિયોજી બોલિયા | Learn At Home | ft.J.K.Dodiya Sir | LS112 (45:00)
Ch-4
Ch.4 ગોપાળબાપા Part 01 | GSEB | Ft.Maradiya Sir | G237 (13:00)
Ch.4 ગોપાળબાપા ( સંવાદ ) Part 02 | GSEB | Ft.Maradiya Sir | G238 (12:00)
Ch.4 ગોપાળબાપા ( પાઠ સમજૂતી ) | ft.J.K.dodiya Sir | LS130 (39:00)
Ch-5
Ch.5 ગુર્જરીના ગૃહ કુંજે | GSEB | Ft .Maradiya Sir | G380 (27:00)
Ch.5 ગુર્જરીના ગૃહ કુંજે ( કાવ્ય સારાંશ ) | ft.J.K.Dodiya Sir | LS148 (45:00)
Ch-6
Ch.6 લોહીની સગાઈ (લેખક પરિચય) Part : 1 | GSEB | Ft.Dodiya Sir | G545 (29:00)
Ch.6 લોહીની સગાઈ Part : 2 | GSEB | Ft.Dodiya Sir | G546 (33:00)
Ch.6 લોહીની સગાઈ ( પાઠ સારાંશ part-2 ) | ft.J.K.Dodiya Sir | LS303 (46:00)
Ch-7
Ch.7 કામ કરે ઈ જીતે | GSEB | Ft.Maradiya Sir | G429 (27:00)
Ch.7 કામ કરે એ જીતે ( કાવ્ય સારાંશ ) | ft.J.K.Dodiya Sir | LS339 (32:00)
Ch-8
Ch. 8 છાલ, છોતરા અને ગોટલા | GSEB | Ft.Dodiya Sir | G581 (33:00)
Ch.8 છાલ, છોતરા અને ગોટલા | ft.J.K.Dodiya Sir | LS375 (39:00)
Ch-9
Ch.9 પુત્ર વધુનું સ્વાગત ( કાવ્ય સારાંશ ) | ft.J.K.Dodiya Sir | LS411 (35:00)
Ch-10
Ch.10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ ( પાઠ સારાંશ ) | ft.J.K.Dodiya Sir | LS447 (41:00)
Ch-11
Ch.11 મરજીવીયા ( કાવ્ય સારાંશ ) | ft.J.K.Dodiya Sir | LS483 (38:00)
Ch-12
Ch.12 સખી માર્કડી | GSEB | Ft.Maradiya Sir | G835 (29:00)
Ch.12 સખી માર્કંડી ( ગદ્ય સારાંશ ) | ft.J.K.Dodiya Sir | LS519 (28:00)
Ch-13
Ch.13 રસ્તો કરી જવાના ( ગઝલ સારાંશ ) | ft.J.K.Dodiya Sir | LS555 (30:00)
Ch-14
Ch.14 વાડી પરના વહાલા ( પાઠ સારાંશ ) | ft.J.K.Dodiya Sir | LS591 (37:00)
Ch-15
Ch.15 ગોદ માતાની ક્યાં ? ( કાવ્ય સારાંશ ) | ft.B.M.Chandera Sir | LS646 (42:00)
Ch-16
Ch.16 કુદરતી Part : 1 | GSEB | Ft.Chandera Sir | G1812 (55:00)
Ch-17
Ch.17 મારા સપનામાં આવ્યા હરી Part : 1 | GSEB | Ft.Dodiya Sir | G1782 (30:00)
Ch-18
Ch.18 પંગુમ્ લંઘયતે ગિરિમ્ ( પાઠ સારાંશ ) | ft.B.M.Chandera Sir | LS698 (51:00)
Ch.18 પંગુમ્ લંઘયતે ગિરિમ્ ( Part : 2 ) | ft.B.M.Chandera Sir | LS734 (37:00)
Ch-19
Ch.19 પપ્પા હવે ફોન મુકું? Part : 1 | GSEB | Ft.Chandera Sir | G1837 (33:00)
Ch.19 પ્પા હવે ફોન મૂકુ? ( Part : 2 ) | ft.B.M.Chandera Sir | LS764 (39:00)
Ch-20
Ch.20 સમાજ સમર્પિત શ્રેષ્ઠી Part : 1 | GSEB | Ft.Chandera Sir | G1874 (40:00)
Ch.20 સમાજ સમર્પિત શ્રેષ્ઠી | ft.B.M.Chandera Sir | LS799 (44:00)
Ch-21
Ch.21તેજમલ | ft.B.M.Chandera Sir | LS884 (31:00)
Ch-22
Ch.22 બોળો | ft.B.M.Chandera Sir | LS835
Ch-24
Ch.24 પ્રેરક પ્રસંગો Part : 1 | GSEB | Ft.Chandera Sir | G1879 (36:00)
Ch.24 પ્રેરક પ્રસંગો | ft.B.M.Chandera Sir | LS857 (40:00)
Book
Std- 9 Gujarati First Language -Gujarati Medium
Std-9 Gujarati Second Language
Std-9 G Arebic -Gujarati Medium

How to Use

After successful purchase, this item would be added to your courses.You can access your courses in the following ways :

  • From the computer, you can access your courses after successful login
  • For other devices, you can access your library using this web app through browser of your device.

Reviews

Launch your GraphyLaunch your Graphy
100K+ creators trust Graphy to teach online
𝕏
EduSafar 2024 Privacy policy Terms of use Contact us Refund policy